News Portal...

Breaking News :

સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા શ્રદ્ધાપૂર્વક વટ સાવિત્રીનું પૂજન

2025-06-10 10:49:27
સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા શ્રદ્ધાપૂર્વક વટ સાવિત્રીનું પૂજન


વડોદરા : હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત ખૂબ જ પાવન અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને પરણીતી મહિલાઓ માટે આ દિવસ અખંડ સૌભાગ્ય અને પતિના દીર્ઘ આયુષ્ય માટે સમર્પિત હોય છે. 


આ દિવસે મહિલાઓ દ્વારા ઉપવાસ રાખવામાં આવતો હોય છે અને વટની પૂજા કરવામાં આવે છે. વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવી છે.

Reporter: admin

Related Post