News Portal...

Breaking News :

ભાદરવા બેઠક પર ભાજપના યુવા ઉમેદવાર આકાશસિંહ પરમારનું ફોર્મ ભરાયું

2026-04-11 16:56:51
ભાદરવા બેઠક પર ભાજપના યુવા ઉમેદવાર આકાશસિંહ પરમારનું ફોર્મ ભરાયું


માત્ર ૨૭ વર્ષની ઉંમરે ચૂંટણી મેદાનમાં ઉતર્યા. ફોર્મ ભરવા સમયે સમર્થકોનો ભારે જામાવડો. 


તાલુકા પંચાયત કચેરી ખાતે ઉત્સાહ ભર્યું વાતાવરણ. ભાદરવા જિલ્લા પંચાયત માટે ઉમેદવારી નોંધાવી. ભાજપે યુવા ચહેરા પર મુક્યો વિશ્વાસ. બેઠક પર ચૂંટણી જંગ બનશે રસપ્રદ 

Reporter: admin

Related Post