વડોદરા : ગુજરાત માં છેલ્લા ત્રણ દાયકા થી ભાજપ સરકારે શિક્ષણ પ્રત્યે ઓરમાયું વર્તન રાખ્યું છે. જેના પરિણામે રાજ્ય ની શૈક્ષણિક વ્યવસ્થા ને ભારે નુકસાન થઈ રહ્યું છે.જેને ઉદ્દેશીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના મુખ્ય પ્રવક્તા ડો મનીષ દોશીની વડોદરા ખાતે પત્રકાર પરિષદનું આયોજનકરવામાં આવ્યું હતું.

Reporter: admin







