બિહાર સાંસ્કૃતિક મંડળ બરોડા દ્વારા વડોદરા જિલ્લા sp રોહન આનંદને વિદાઈ આપવામાં આવી.

વડોદરા જિલ્લા વડા રોહન આનંદના ગાંધીનગર એકનોમિક સેલમા બદલી થયા બાદ આજે જિલ્લા sp રોહન આનંદ દ્વારા નવા sp સુશીલ અગ્રવાલને ચાર્જ આપતાં પહેલા બિહાર સાંસ્કૃતિક મંડળના આગેવાન શુભેચ્છા મુલાકાત માટે જૂની કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જ્યાં SP રોહન આનંદને ગુલદસ્તાં અને શાલ આપી બહુમાન કર્યુ હતું અને મીડિયા સાથે વાત કરતાં બિહાર સાંસ્કૃતિક મંડળના પ્રમુખ ડી એન ઠાકુરએ જણાવ્યા હતા કે રોહન આનંદ વડોદરા જિલ્લા SP તરીકે ખૂબજ સારી કામગીરી બજાવી છે

Reporter: admin







