વડોદરા : આજરોજ વડોદરાના ઇસ્કોન મંદિર ખાતે સનાતન વૈદિક સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું

મંદિરનાં પ્રાગણમાં પ્રભુનાં પ્રાકટ્ય દિવસ નિમિતે સંત સંમેલનનું આયોજન સાથે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજે સ્કૂલના બાળકો પણ આવ્યા હતા અને તેઓ એ પણ ભંડારાનો લાભ લીધો હતો.મંદિર ખાતે ધાર્મિક મંત્રોચાર થી પૂજા અર્ચના કરાઈ હતી.મોટી સંખ્યા માં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સાથે સંતો નું સ્વાગત કરવામાં આવ્યું હતું.






Reporter:







