વડોદરા : ગોત્રી પ્રિયા ટોકીઝ થી વિશ્વકર્મા મંદિરથી વિશ્વકર્મા જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી. જેમાં સુથાર યુવા કમિટી વડોદરા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

સુથાર સમાજના લોકો મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા હતા સાથે ઓજાર નું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત સુથાર યુવા કમિટી વડોદરા ના અધ્યક્ષ અંબેશ સુથાર, ઉપાધ્યક્ષ રમેશ અશોક,કોષાધ્યક્ષ કમલ સુથાર, કમિટી મેમ્બર રાજેશ,ચંપક,વિરેન્દ્ર સત્યનારાયણ, ગણેશ સુથાર, cભૂરારામ સુથાર .તથા મોટી સંખ્યામાં સુથાર કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રા છાણી વિશ્વકર્મા મંદિરથી પહોંચશે અને સમા વિશ્વકર્મા મંદિર આ શોભાયાત્રા સમાપન થશે.






Reporter: