વડોદરા : શહેર માં વિશ્વ વિખ્યાત મહારાજા રાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ની કોમર્સ ફેકલ્ટી માં વિવિધ ડે ઉજવણી કરવામાં આવે છે

ત્યારે આજે કોમૅસ ફેકલ્ટીમાં ટ્રેડિશનલની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અલગ અલગ લુક માં કપડાં પહેરી ને અને સાથે વિઘાર્થીઓ ની સાડી પહેરીને આવ્યા હતા ટ્રેડીશનલ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.




Reporter: admin