ગુજરાતી લોકોના બપોર ના ભોજન માં રોટલી શાક સાથે દાળભાત બનતા હોઈ છે ,એના વગર ભોજન અધૂરું રહી જાય છે. મોટા ભાગના ગુજરાતીઓ દિવસ માં એક વખત દાળભાત ખાતા હોઈ છે
ઘણાં લોકો ના મગજ માં હોઈ છે કે ભાટ ખાવા થી શરીર વધે છે , પરંતુ દાળભાત ખાવા થી ઘણા લાભ થતા હોઈ છે .દાળભાત શરીર માટે ગુણકારી હોઈ છે ,જેના થી શરીર મજબૂત બને છે . તેમાં દરેક પોશાક તત્વો રહેલા છે જેથી શરીર માં કોઈ ઉણપ રહેતી નથી .જેથી દિવસ માં એક વાર દાળભાત ખાવા જોઈએ શરીર માં દાળભાત થી વજન વધતું નથી પણ ઘટે છે જેના લીધે શરીર માં ફાઈબર મળી રહે છે .
દાળભાત પચવામાં સરળ હોય છે જેથી પેટ સાફ રહે છે .દાળભાત માં રહેલા ફાયબર થી પેટ ભરેલું રહે છે અને વારંવાર ભૂખ લગતી નથી કોઈ ને ખોરાક માં બ્રાઉન રાઇસ પસંદ હોઈ તો એ ખાઈ શકે છે .શાકાહારી લોકો માટે દાળભાત એક પ્રકાર નું પ્રોટીન છે .પ્રોટીન ની કમી હોઈ તો અવસ્ય દાળભાત ખાવા જોઈએ .દાળભાત ખાવા થી હ્દય ની બીમારીઓ પણ થતી નથી, માટે દરેક લોકો એ દિવસ માં એક વાર દાળભાત નું સેવન કરવું જોઈએ .
Reporter: News Plus