News Portal...

Breaking News :

સાવલી તાલુકામાં જમીન કૌભાંડમાં થયેલી ફરિયાદમાં ત્રણ આરોપીની અટકાત કરવામાં આવી હતી.

2024-06-28 15:24:12
સાવલી તાલુકામાં જમીન કૌભાંડમાં થયેલી ફરિયાદમાં ત્રણ આરોપીની અટકાત કરવામાં આવી હતી.



સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ખોટી રીતે જમીન પચાવી પાડનાર સામે લાલ આંખ કરવામાં આવી હતી. 


સાવલી તાલુકામાં  અલગ અલગ  જમીન અલગ અલગ લોકોના નામે કરી અને ખોટા પેઢીના માં બનાવી કૌભાંડ આચર્યું હતું.સાવલી પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવતા સાવલી પોલીસે ૧૬ પૈકી (૧) સુધીર ભાવસાર (૨) પંકજ સરવૈયા (૩) બકુલાબેન સોલંકીત્રણ આરોપીની અટકાયત કરી હતી.


સાવલી પોલીસે ત્રણ આરોપીના પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.રિમાન્ડ પૂર્ણ થતા સાવલી પોલીસ કોર્ટમાં આરોપીઓને રજૂ કરશે.

Reporter: News Plus

Related Post