હળદર પાવડર નો ઉપયોગ કરવાના ફાયદા:- હળદર પાવડર ત્વચાના કોષોને નુકસાન થી રક્ષણ આપે છે
કુદરતી ચમક પુનઃસ્થાપિત કરી શકે છે.
ચેહરા પર ખીલ અને ડાઘા દૂર કરી સ્કિન ને ચમકદાર બનાવે છે.
ચહેરા પર કુદરતી ચમક આપે છે.
ઘરે જાતે ફેસપેક બનાવવા માટે ની રીત : અડધી ચમચી હળદર બે ચમચી ચંદન અને થોડું દૂધ મિક્સ કરો. ત્યાર બાદ બનાવેલ પેસ્ટ ને આખા ચહેરા પર લગાવો અને સુકવવા માટે છોડી દો. સુકાઈ ગયા બાદ સાદા પાણી વડે ધોઈ લો.અઠવાડિયામાં બે કે ત્રણ વાર લગાવો. તમારી ત્વચા સ્વચ્છ અને નરમ બનશે.
આવુ રેગ્યુલર કરવાથી તમારી ત્વચા ની ખરસે અને ચેહરા ની ચમક ખીલી ઉઠશે.
Reporter: News Plus