વડોદરા : ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા ટીવાય બીકોમ સેમેસ્ટર 5 ની ઇન્ટર્નલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવા બાબતે આવેદનપત્ર આપ્યું હતું.
ઓલ ગુજરાત સ્ટુડન્ટ ઇન્ડિયન દ્વારા આજરોજ કોમર્સ ફેકલ્ટી ખાતે ટી.વાય.બી.કોમ સેમિસ્ટર 5 ઇન્ટર્નલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવા બાબતે ભારે સૂત્રોચાર સાથે આવેદનપત્ર આપ્યું મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફેકલ્ટી ડીન કેતન ઉપાધ્યાયને રજૂઆત કરી કે જલ્દીમાં જલ્દી રીઝલ્ટ આવે, જ્યારે વિદ્યાર્થી નેતા પંકજ જેસવાલે ઉગ્ર રજૂઆત કરી કે જલ્દીમાં જલ્દી આનું નિરાકરણ આવવું જોઈએ ડીને બાહેધરી આપી છે કે જલ્દીમાં જલ્દી વિદ્યાર્થીઓનું રીઝલ્ટ આવી જશે.
Reporter: admin