૨૧ જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ બાળકો, યુવાનો તથા હરિભક્તો યોગ કાર્યક્રમમાં સંમેલિત થયા હતા.

અત્રે સ્મરણ રહે કે ભગવાન સ્વામિનારાયણ કિશોર અવસ્થામાં અષ્ટાંગ યોગ સિદ્ધ કરી તત્કાલીન ભક્ત સમાજને પણ યોગના માર્ગે જોડ્યા હતા તે જ પરંપરામાં આ જ પર્યંત બ્રહ્મસ્વરૂપ ગુરૂઓ પણ સંતો ભક્તોને યોગ થી તંદુરસ્તી માટે યોગ કરવા માટે આગ્રહ કરતા રહ્યા છે.





Reporter:







