બાંગ્લાદેશનો મુદ્દો હજુ સુધર્યો નથી.બાંગ્લાદેશમાં રહેતા ભારતીયો માટે હજુ કોઈ સચોટ નિર્ણય લેવાયો નથી. પરંતુ બાંગ્લાદેશની સેનાએ સક્ષમતા દેખાડી છે કે તેઓ આ મુદ્દાને ઉકેલી શકે તેમ છે.
બાંગ્લાદેશની સેનાએ ભારતીયોને તાત્કાલિક નિર્ણય ન લેવા કહ્યું છે અને તેમના પર ભરોસો રાખવા જણાવ્યું છે વધુ માહિતી મુજબ આ બાબતને ઉગ્રવાદીઓ બગાડવા માંગી રહ્યા છે. જો ઉગ્રવાદીઓ પરિસ્થિતિને આ રીતે બગાડસે ભારત પોતાના નાગરિકોને કઈ રીતે બહાર કાઢવા તેની યોજના ઘઢી શકે છે. પરંતુ બાંગ્લાદેશની સેનાએ ખાતરી આપી છે કે તેઓ આ મુદ્દો ઉકેલી શકે છે .
Reporter: admin