- જમ્યા પછી અજમો જમવાનું પચાવામાં મદદ કરે છે.
- જાયફળથી ડાયેરિયા મટે છે.
- ગંઠોડા ખાવાથી જમવાનું પચે છે અને ભૂખ ખુલે છે.
- કોકમ ખાવાથી એસીડીટી મટે છે.
- વરિયાળી થી મોઢામાં આવતી દુર્ગંધ મટે છે.
- તજ થી યાદશક્તિ વધે છે.
- તમાલપત્ર મગજ મજબૂત બનાવે છે.
- તલ હાડકા મજબૂત બનાવે છે.
- હિંગ ગેસ, વાયુ મટાડે છે.
Reporter: admin







