News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : રતવા ( ચામડીના રોગ )નો ઈલાજ

2024-11-19 13:00:06
આયુર્વેદિક ઉપચાર : રતવા ( ચામડીના રોગ )નો ઈલાજ


- નાગરના પાન વાટી લેપ કરવાથી રતવા મટે છે.
- ઠન્ડા પાણીમાં ચીકણી સોપારી ઘસી લેપ કરવાથી રતવા મટે છે.
- કમળ કાકડીનું ચૂર્ણ બનાવી દૂધમાં નાખી ખીર જેવું બનાવી ખાવાથી રતવા મટે છે.
- શેકેલા જવનો લોટ અને જેઠીમધનું ચૂર્ણ ધોયેલા પાણીમાં મેળવી લેપ કરવાથી રતવા મટે છે.

Reporter: admin

Related Post