News Portal...

Breaking News :

અવનવી વાનગી : હોટ એન્ડ સ્વીટ ડીપ સુપ બનાવવાની રીત

2024-11-19 12:57:42
અવનવી વાનગી : હોટ એન્ડ સ્વીટ ડીપ સુપ બનાવવાની રીત


આ સુપ બનાવવા માટેની સામગ્રીમાં 2 ચમચી વિનેગર, 3/4 કપ ખાંડ, 1 કપ પાણી, મીઠુ સ્વાદ અનુસાર, 1 ચમચી લાલ સૂકું મરચું જરૂરી છે.


વિનેગરમાં ખાંડ અને પાણી ભેગા કરી ઘટ્ટ થાય ત્યાં સુધી ગરમ કરવું. થોડુ ઠંડુ થાય એટલે લાલ સૂકા મરચાને પીસી લેવા અને મીઠુ ઉમેરવું. આ બધું ડીપ પાંચ કલાક પછી ઉપયોગમાં લેવું અને પીરસતી વખતે ગરમ કરવું. મરચું ટેસ્ટ પ્રમાણે લેવું.

Reporter: admin

Related Post