News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર :મોઢા પર થોથર થાય એના ઉપાય

2025-07-24 15:29:54
આયુર્વેદિક ઉપચાર :મોઢા પર થોથર થાય એના ઉપાય


- પચી જાય તેવો ખોરાક લેવો.
- રાંધેલા ભોજનમાં જુના ચોડા - શેકેલા ચોડાની ખીચડી, પાતળી દાળ, હલકા શાક લેવા.
- જમ્યા પછી સૂંઠનો પાતળો લેપ કરવો.
- 40 થી 60 ગ્રામ ગાયના ઘીમાં 10 થી 20 ગ્રામ સિંધાલુણ ભેગું કરી રાત્રે પીવું. અને ઉપર 1 ગ્લાસ ગરમ દૂધ પીવું.
- કબજિયાત ણ થાય તેનું ધ્યાન રાખવું.

Reporter: admin

Related Post