News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : પેટની ચરબી ઘટાડવાના ઉપાય

2025-04-09 12:17:33
આયુર્વેદિક ઉપચાર : પેટની ચરબી ઘટાડવાના ઉપાય


* ખોરાકમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઘટાડવું
* પ્રોટીનનું પ્રમાણ ઘટાડવું
* ચરબી ધરાવતો ખોરાક ટાળવો
* પુષ્કળ માત્રામાં પાણી પીવું
* નિયમિત વ્યાયામ
* પર્યાપ્ત ઊંઘ લેવી
* તળાવ ઓછો કરવો
* કસરત કરવી
* જીવનશૈલી નિયમિત કરવી
* શરીરને ફિટ રાખવા માટે ચાલવાથી સારી કોઈ કસરત હોય ન શકે
* જો તમારે પેટની ચરબી ઓછી કરવી હોય તો દરરોજ માત્ર 30 મિનિટ ચાલવું પડશે
* પેટ પર જામી ગયેલ ચરબીને ઓછી કરવા માટે પ્લેનક કસરત પણ સારી છે
* પ્લેન્ક કસરતને પેટની ચરબી ખાસ કરીને મહિલાઓના પેટની ચરબી ઘટાડવા માટે સૌથી ફાયદાકારક માનવામાં આવે છે તેથી તમારે તેને તમારી દિનચર્યામાં સામેલ કરવું જરૂરી છે
* સ્વિમિંગ એ પણ એક શ્રેષ્ઠ કસરત છે જે ફક્ત તમારા પેટની ચરબીને જ નહીં પરંતુ આખા શરીરને ફીટ રાખવામાં મદદ કરે છે

Reporter: admin

Related Post