થોડા હુંફાળા પાણીમાં સોપારીનો ભૂકો દિવસમાં ત્રણથી ચાર વાર લેવો. તુલસીના પાનનો રસ પીવો જેથી કૃમિ મટે છે. ફુદીનાનો રસ પીવો જોઈએ. રોજ લસણ ખાવાથી કૃમિ મટે છે. સૂંઠ અને વાવડીગનું ચૂર્ણ મધમાં લેવાથી કરમ મટે છે. કાંદાનો રસ પીવાથી કરમ મટે છે. અજમો તથા હિંગ ખાવાથી કરમ મટે છે.