ભાતના પકોડા બનાવવા માટેની સામગ્રીમાં દોઢ કપ ભાત, 1 કપ ચણાનો લોટ, 1 ચમચી ખાંડ, 1 ચમચી હળદર, 1 ચમચી આદુ - મરચા પેસ્ટ, 1 કપ બાફેલા શાકભાજી કોઈ પણ લઇ શકાય, તેલ, પાણી અને મીઠુ જરુર પ્રમાણે જરૂરી છે.બધી સામગ્રી ભેગી કરી, ખીરું તૈયાર કરી, ગરમ તેલમાં પકોડા તળી લેવા. શાકભાજી વગર પણ પકોડા ટેસ્ટી બનશે.
Reporter: admin