News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : જો કોઈ ને અચાનક ચક્કર આવે તો ઘરેલુ ઉપાય કરી શકો છો.

2024-06-21 17:53:38
આયુર્વેદિક ઉપચાર : જો કોઈ ને અચાનક ચક્કર આવે તો ઘરેલુ ઉપાય કરી શકો છો.


- વરિયાળી અને ખાંડ સરખા પ્રમાણ મા લઇ, ચૂર્ણ બનાવી સાવર સાંજ લેવું.
-તુલસી ના પાન અને મરી ચાવવાથી ચક્કર નથી આવતા.
- મરી નુ ચૂર્ણ ઘી અને સાકાર મા લેવાથી ચક્કર આવતા બંધ થાય છે.
-જો કોઈ ને ટ્રાવેલિંગ મા ચક્કર આવે તો તજ અને લવિંગ મોઢા મા રાખવા.
- હિંગ ને સેકી ને ખાંડ નો પાવડર બનાવી પાણી સાથે લેવાથી ચક્કર આવવાના બંધ થાય જાય છે.

Reporter: News Plus

Related Post