કોઈ પણ વ્યક્તિ શરીર મા જો પૂરતું પાણી ન પીવે તો કિડની ની બીમારી થાય છે જેને લઇ ને અનેક રોગો શરીર મા દાખલ થાય છે.પાણી આપણા શરીર મા મહત્વપૂર્ણ છે
જેથી કોઈ પણ વ્યક્તિ એ દિવસ મા 10 થી 12 ગ્લાસ પાણી પીવું જોઈએ. એમાં પણ જો નર્ણાકોઠે પાણી પીવે તો એ ઘણું ફાયદાકારક છે. સવારે ઉઠતા જ પેહલા એક થી બે ગ્લાસ પાણી પીવું ત્યાર બાદ 30મિનિટ બાદ નાસ્તો કરવાથી શરીર ઉર્જા વધે છે.સવારે વાસી મોઢે પાણી પીવા થી મગજ સક્રિય બને છે અને મગજ શાંત રહે છે,
સવારે નર્ણાકોઠે પાણી પીવા થી મગજ નો વિકાસ થાય છે. શરીર મા લોહી નુ પરિબ્રહ્મણ સરખું રહે છે. શરીર ના સ્નાયુઓ મજબૂત રહે છે સાથે ઓક્સિજન નુ પ્રમાણ શરીર મા સારુ રહે છે.સવારે ઉઠતા જ પેહલા પાણી પીવા થી શરીર મા થી કચરા નો નિકાલ થાય છે અને શરીર સ્વસ્થ રહે છે.
Reporter: News Plus