News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : નારિયેળના તેલના ઉપાય

2025-07-26 13:04:46
આયુર્વેદિક ઉપચાર : નારિયેળના તેલના ઉપાય


- નારિયેળ તેલ એક ચમચી અને મધ એક ચમચી ગરમ પાણી સાથે નિયમિત લેવાથી સાંધાના દુખાવો મટે છે.
- કબજિયાતમાં રાહત મળે છે.
- સાંધાનો દુખાવો મટે છે.
- હાઈ બ્લડપ્રેસર મટે છે.
- સફેદ દાગ, લકવો, મોતિયો, શરીર ની ચરબી ઘટે છે.
- માઈગ્રેન માં રાહત થાય છે.
- શરદી - ખાંસી મટે છે.

Reporter: admin

Related Post