બાબુ પોચા ફળ ખાવામાં ખુબ લાભદાઈ છે. જે નાસપતિ જેવું દેખાય છે પરંતુ ખાવામાં સ્વાદિષ્ટ છે. તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. જે કબજિયાત દૂર કરે છે અને પાચન સારૂ રાખે છે.
આ ખાવાથી શરીરમાં પૌસ્ટિક તત્વ મળે છે. જે ડાયાબિટીસના દર્દી માટે ખુબ લાભદાઈ છે. આ ફળ સફરજન કરતા વધારે લાભ શરીરને આપે છે.
Reporter: admin







