જો કાયમઅંતે ઉધરસ ની સમસ્યા રહેતી હોય તો તેનો ઈલાજ જરૂરી છે. કારણકે ઉધરસના કારણે વ્યક્તિને
શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને તેને રાત્રે સારી ઊંઘ આવતી નથી. જેના કારણે અમારે બીજા દિવસે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.
-જો કોઈ વ્યક્તિને બધી સીઝનમા શરદી અને ખાંસી રહેતી હોય તો તમારા આહારમાં અનાનસનો સમાવેશ કરવો જોઈએ, તેનાથી તમે વાયરલ બીમારીથી સરળતાથી છુટકારો મેળવી શકો છો. આ સાથે, જો તમારા ફેફસામાં કફ જમા થયો હોય તો તે પણ બહાર આવે છે.
- આદુ અને તુલસીનો ઉકાળો બનાવીને તેનું સેવન કરવાથી ખાંસી અને ગળાના દુખાવામાં આરામ મળે છે.
- ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધ ભેળવીને પીવાથી શરદી-ખાંસી જેવા વાયરલ રોગોથી પણ રાહત મળે છે.
આ ઈલાજ ઘરની સામગ્રી માથી મળી રહે છે અને વ્યક્તિને શરદી અને ખાંસી માથી રાહત મળે છે.
Reporter: admin