- માટલાનું પાણી બે થી ત્રણ ગ્લાસ પી જવુ.
- 30 ગ્રામ થી વધારે કુંવારપાઠાનો રસ પીવો.
- સાંજે જમ્યા પછી આમળાનુ ચૂર્ણ પાણી સાથે ફાકી જવુ.
- જીરૂ અને સાકારનુ ચૂર્ણ પાણી સાથે લેવું.
- છાસમા જીરૂ ઉમેરી પી જવું.
- કેળાને કાપીને ખાંડ ઉમેરી ખાવુ.
- ફુદીનાના કાચા પાન જમ્યા પછી ચાવવા જોઈએ.
- આદુના કકળાને મીઠાવાળા કરી ચાવવાથી પણ પેટનો દુખાવો મટી જાય છે.
આ બધાથી પેટનો દુખાવો પણ મટશે અને જો એસીડીટીની સમસ્યા હશે તોપણ રાહત મળશે.
Reporter: admin