- કૂતરું કરડ્યું હોય તે ભાગ પર હિંગને પાણીમાં ઘૂંટીને ચોપડવાથી ફાયદો થાય છે.
- જે ભાગમાં કૂતરું કરડ્યું હોય તેના પર લસણની કળીઓ પીસીને લેપ કરવો.
- લસણની ચટણી બનાવી ખાવાથી કુતરાનું ઝેર નાસ થાય છે.
- હડકાયું કૂતરું કરડે રો ડુંગળીનો રસ અને મધ મેળવીને ઘા પર લગાડવાથી રુજ આવે છે અને ઝેર નાશ પામે છે.
Reporter: admin