ભારત દેશમાં લોકો ચા અને કોફી વધુ પિતા હોય છે, જે પિતા શરીરને એનર્જી મળે છે. પરંતુ વધુ પડતું સેવન શરીર માટે હાનિકારક નીવડે છે.
વધુ પડતા કેફીનના કારણે બ્લડપ્રેસર વધી જાય છે. જેને લઇ હૃદયની બીમારીઓ વધે છે. વધુ પડતું સેવન કરવાથી ઊંઘ ઓછી થાય છે જેને કારણે અનીદ્રાની બીમારીઓ આવે છે.ખાસ કરીને સાંજના સમયે ચા કે કોફી પીવા ન જોઈએ.
વધુ પડતી ચા કે કોફી થી ડિમેનસીયા જેવી મગજની બીમાર વધી જાય છે. જેને લઇ બ્લડપ્રેસરની બીમારીઓ વધી જાય છે. વધુ પડતી કોફી અપચો થાય છે. જેને લઇ પેટની સમસ્યાઓ વધી જાય છે.
Reporter: admin