- જો લોહી વધુ નીકળતું હોય તો વ્યક્તિને બેસાડી નં રાખતા સુવડાવી દેવો.
- જ્યાં લોહી નીકળતું હોય તે ભાગ ઊંચો પકડી રાખવો.
- જ્યાં વાગ્યું હોય ત્યા જોરથી હાથ દબાવી રાખવો.
- જો સામાન્ય વાગ્યું હોય તો ટિંક્ચર આયોડીનનુ પૂમડું મૂકવું.
- ઘા પર સ્વછ રૂ મૂકી પાટો બાંધવો.
- ઊંડો ઘા હોય તો ડૉક્ટરની સલાહ પ્રમાણે પાટો બાંધવો.
- વ્યક્તિ ને હળદરની ફાકી લેવડાવવી.
Reporter: admin