- બહારના મસાલેદાર ખોરાક ન ખાવા જોઈએ.
- ચા અને કોફી જેવા પીણાં ઓછા પીવા જોઈએ.
- જીરું, કોથમીર અને વરિયાળીનું વધુ સેવન કરવું જોઈએ.
- ખોરાકમાં જીરુંનો ઉપયોગ કરવો જોઈએ, જેથી પાચન શક્તિ સારી રહે.
- મેથીમધનું ચૂર્ણ ખાવુ જોઈએ.
- લીમડાની છાલનું પાણી પીવું જોઈએ.
- જાયફળ અને સૂંઠનું ચૂર્ણનું પાણી પીવું જોઈએ.
- ત્રિફળા ચૂર્ણને દૂધ સાથે પીવું જોઈએ.
- ફુદીનાને પાણીમાં ઉકાળીને પીવું જોઈએ.
- દિવસમાં એક ચમચી અજમો પાણીમાં ઉકાળીને પીવું જોઈએ.
- તળેલો અને તીખો ખોરાક ન ખાવો જોઈએ.
Reporter: admin