આંખો ખરાબ થવાના કારણો વધુ પડતું ટીવી અને મોબાઈલનો ઉપયોગ કરવાથી આંખો ખરાબ થાય છે. આંખો નું જતન કરવું એ આપણા હાથમાં છે. જેના માટે ખુબ કાળજી રાખવી જરૂરી છે.
- આંખોને વિટામિન મળે તે રીતનો ખોરાક લેવો જોઈએ.
- નિયમિત આંખોની કસરત કરવી જોઈએ.
- નિયમિત અખરોટનું સેવન કરવું જોઈએ.
- મોબાઈલ કે ટીવી જોતી વખતે આંખો વચ્ચે અમુક અંતર રાખવું જોઈએ.
- સીઝન દરમિયાન આમળા ખાવા જોઈએ.
- પૂરતી ઊંઘ લેવી જોઈએ.
Reporter: admin