- લીબુંનું સરબત ખાંડ નાખી પીવું. - રાત્રે તાંબાના લોટામાં પાણી ભરી રાખવું, સવારે ઉઠી તરત જ પીવાથી આરોગ્ય સારુ રહે છે. - ગોળ અને તલને ભેગા કરી બનાવેલા લાડુ રોજ શિયાળામાં ખાવા જોઈએ. - બાજરીનો લોટ, ઘી, ગોળ ભેગા કરી ખાવાથી થાક ઓછો લાગે છે અને શક્તિ મળે છે.