News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : પાણીના લીધે કે અન્ય કોઈ કારણસર થતી ચામડીના રોગની બીમારી દૂર કરવા ઈલાજ

2024-09-04 15:44:06
આયુર્વેદિક ઉપચાર : પાણીના લીધે કે અન્ય કોઈ કારણસર થતી ચામડીના રોગની બીમારી દૂર કરવા ઈલાજ


- નાગરના પાન વાટી લેપ કરવાથી ચામડી સુવાળી બને છે.
- ઠંડા પાણીમાં ચીકણી સોપારી ઘસી લેપ કરવાથી ચામડીના રોગ મટે છે.
- કમળ કાકડીનુ ચૂર્ણ બનાવી દૂધમા નાખી ખીર બનાવી ખાવાથી ચામડીની દરેક સમસ્યા દૂર થાય છે.
- સેકેલો જવનો લોટ અને જેઠીમધનુ ચૂર્ણ ઘી મા મેળવી લેપ કરવાથી ચામડીની સમસ્યા દૂર થાય છે.
- ચેહરા પર બરફ લગાવાથી સ્કિન ચમકીલી બને છે અને ડાઘ દૂર થાય છે.

Reporter: admin

Related Post