- દરરોજ 20 મિનિટ ગરમ પાણીથી સ્નાન કરવું.
- પાણીમાં મીઠુ ઉમેરી શકાય.
- દિવસમાં એક વાર પાણી ઉકાળી તેમાં આદુનું ચૂર્ણ ઉમેરી પીવો.
- આદુની કકડી કરી મોંઢામાં ચાવવાની રાખો.
- દરરોજ અડધો કલાક ચાલવાનું રાખો જેથી સુગર કન્ટ્રોલમાં રહે છે.
- જો શક્ય હોયતો નારિયેળનાં તેલથી શરીર પર મસાજ કરો.
- જમવાના ખોરાકમાં તેજનો ઉપયોગ કરવો.
- તજનું પાણી પી શકાય.
- અખરોટ, સોયાબીન, ટામેટા વધુ ખાઓ.
- જો ચા પીવો છો તો આદુનો ઉપયોગ કરવો.
Reporter: admin