વડોદરા : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નું સપનું છે કે આવનાર 2036ની ઓલમ્પિકસ અને યુથ ઓલમ્પિકસ માં ભારત સર્વશ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરે એમાં વડોદરાના ખેલાડીઓને ટ્રેનીંગ મળી રહે સાથે વિશ્વભરમાં ભારતનું નામ રોશન થાય તે માટે વડોદરા શહેર છાણી વિસ્તારમાં રોર્ એકેડમી ની શરૂઆત કરવામાં આવી હતી
જેમાં આ એકેડમીમાં વિવિધ રમતો ની ટ્રેનિંગ આપવામાં આવશે. યુવા ધન સપોર્ટ પ્રેરાઈ અને વેશન માર્ગ આગળના વધે અને પોતાનામાં છુપાયેલી કારકિર્દી આગળ આવે તે હેતુથી આ એકેડમીની શરૂઆત કરવામાં આવી છે જેમાં એકેડમીમાં મુખ્ય અતિથિ એનસીસી બરોડા ગ્રુપ કમાન્ડ બ્રિગેડિયર યોદ્ધા વીર સિંધ ભરતભાઈ ભાવસાર જોઈન સેક્રેટરી GSRA, દિપક હલવાઈ જોઈન સેક્રેટરી GSRA, સાવલી તાલુકાના રાયફલ એસોસિએશનના પ્રમુખ ગ્યાનેશ્વરી ઈશ્વર સિંધ મેડમ, રોર સ્પોર્ટસ ફાઉન્ડેશનના પ્રમુખ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin