- સાજીખાર 5 ગ્રામ, કપૂર કાચલી 3 ગ્રામ, સઁખભસ્મ 2 ગ્રામ, કપર્દ ભસ્મ એક ગ્રામ ભેગા કરી સવારે, બપોરે અને રાત્રે એક ગ્લાસ બકરીના ઠંડા દૂધમાં લેવાથી અલ્સર મટે છે.
- નિયમિત સવાર - સાંજ ગાજરનો રસ પીવાથી અલ્સર મટે છે.
- સાકર અને ધાણાનું ચૂર્ણ પાણીમાં પીવાથી અલ્સર મટે છે.
- જીરું અને ધાણા બને સરખા ભાગે લઇ રાત્રે પલાળી રાખી સવારના મસળી તેમાં સાકર નાખીને પીવાથી પેટના બળતરા દૂર થાય છે.
- સાકરવાળા દૂધમાં એકથી બે ચમચી દિવેલ નાખી દિવસમાં બે વાર પીવાથી પેટના દર્દો અને અલ્સર મટે છે.
Reporter: admin