News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : કબજિયાત ના ઉપાય

2025-01-30 13:33:04
આયુર્વેદિક ઉપચાર : કબજિયાત ના ઉપાય


- અજમો અને સોના મુખીનું ચૂર્ણ હુંફાળા પાણીમાં સાથે લેવું.
- મગનો સુપ પીવાથી અંતરડા નો મળ છૂટો પડે છે.
- નરણા કોઠે સવારમાં થોડુ ગરમ પાણી પીવું.
- રાત્રે ગરમ કરેલા પાણીમાં થોડુ મીઠુ નાખી પીવું.
- લીબુંનો રસ ઠંડા પાણીમાં સવારે પીવું.
- ગરમ પાણીને ઠંડુ રાખી સવારે મસળી,ગાળીને પીવું.
- ખજૂર રાત્રે પલાળી ઠંડુ કરી તેમાં આદુનો રસ, એક ચમચી લીબુંનો રસ અને બે ચમચી મધ સાથે પીવું.
- કાળી દ્રાક્ષ રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી સવારે દ્રાક્ષ મસળી ગાળીને પાણી સાથે પીવું.
- તુલસીના ઉકાળામાં સિંધવ મીઠુ અને સૂંઠ નાખી પીવું.
- કાંદાને ગરમ પાણીમાં સેકી રોજ સવારે ખાવી.

Reporter: admin

Related Post