જો અચાનક કોઈ કારણસર પેટમા દુખાવો થાય તો એનો ઉપાય ઘરે બેઠા કરી શકાય છે.
- અજમો અને સંચર નુ ચૂર્ણ ફાકી જવાથી ગેસ મટે છે.
- લીબુંના રસમાં મૂળાનો રસ મેળવી પીવાથી પેટમા થતો અસહ્ય દુખાવો મટી જાય છે.
-
કોકમનો ઉકાળો કરી, તેમાં મીઠુ નાખી પીવાથી વાયુ મટી જાય છે.
- અજમો અને મીઠુ ફાકવાથી ગેસ મટે છે અને પેટનો દુખાવો મટી જાય છે.
- સેકેલા જાયફળ નુ ચૂર્ણ બનાવી પાણી સાથે લેવાથી પેટનો દુખાવો મટી જાય છે.
-
આદુ અને ફુદીનાના રસમાં સિંધવ મીઠુ નાખીને પીવાથી પેટનો દુખાવો મટે છે.
- તુલસી નો રસ અને આદુનો રસ હૂંફાળા પાણી સાથે લેવાથી પેટનો દુખાવો મટે છે.
- રાઈનુ ચૂર્ણ હૂંફાળા પાણી સાથે લેવાથી પેટનો દુખાવો મટે છે.
Reporter: admin