News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : જો પગમાં કે હાથ પર સોજા હોય તો તેનો ઘરેલુ ઉપચાર કરી શકાય છે. જેનાથી દુખાવામાં પણ રાહત મળશે.

2024-08-18 22:48:06
આયુર્વેદિક ઉપચાર : જો પગમાં કે હાથ પર સોજા હોય તો તેનો ઘરેલુ ઉપચાર કરી શકાય છે. જેનાથી દુખાવામાં પણ રાહત મળશે.


- કડવા લીમડાના પાન બાફીને સાધારણ ગરમ હોય ત્યારે સોજા પર બાંધી દેવા.
- લવિંગ વાટીને તેનો લેપ સોજા પર ચોપડવાથી સોજા ઉતરે છે.
- રાઈ અને સંચર વાટીને લેપ લગાવાથી સોજા ઉતરે છે.


- તલ અને મૂળા ખાવાથી સોજા ઉતરે છે.
- મૂળાના પાનનો રસ પીવાથી સોજા ઉતરે છે.
- તાંડલજાના પાનનો લેપ કરવાથી સોજા ઉતરે છે.
- ધાણાને જવના લોટ સાથે ભેળવીને લેપ કરવાથી કોઈ પણ પ્રકારનો સોજો ઉતરી જાય છે.
- સિંગોડાની છાલ ઘસવાથી સોજા ઉતરે છે.
- મીઠુ લસોટીને ચોપડવાથી સોજો ઉતરી જાય છે.
.આ બધા ઘરેલુ ઉપાયમાંથી કોઈ પણ એક ઈલાજ થી રાહત મળે છે.

Reporter: admin

Related Post