News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : જો કોઈને લુ લાગે તો ઘરેલુ ઉપચાર કરી શકો છો.

2024-08-20 12:48:58
આયુર્વેદિક ઉપચાર : જો કોઈને લુ લાગે તો ઘરેલુ ઉપચાર કરી શકો છો.


- વ્યક્તિને છાંયડામા ઠંડી જગ્યાએ લઈને સુવડાવો.
- તેના શરીર પર કપડાં ઢીલા કરવા.
- મગજ તરફ લોહી ધસી ન જાય માટે માથું ઊંચું રાખવું.
- વ્યક્તિના માથા પર ઠન્ડુ પાણી રેડવું, નહીંતો બરફ ઘસવો.
- તેને કેરીનો બાફલો પીવડાવો.
- હાથ અને પગના તડીયા પર ડુંગળીનો રસ ઘસવો.


આ બધુ કરવાથી કોઈને લુ લાગી હોય તો સારુ થઇ જશે.

Reporter: admin

Related Post