News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : જો કોઈને શરીરનુ કોઈ પણ અંગ જકડાઈ જાય તો ઘરેલુ ઉપચાર કરી શકે છે

2024-08-16 13:34:07
આયુર્વેદિક ઉપચાર : જો કોઈને શરીરનુ કોઈ પણ અંગ જકડાઈ જાય તો ઘરેલુ ઉપચાર કરી શકે છે


- જે અંગ જકડાઈ જાય ત્યા રાઇની પોટલી બનાવી લગાડવી.
- જો પગમા ગોટલા ચડી જાયતો તેલમા કપૂર મેળવી માલીસ કરવાથી સાંધા, કે ગર્દન જકડાઈ ગઈ હોઈ તો તે મટે છે.


- તલના તેલમાં હિંગ અને સૂંઠ નાખી ગરમ કરી માલિશ કરવાથી કમર કે સાંધાના દુખવામાં રાહત મળે છે.
- બે નાળિયેરનુ કોપરું કાઢી, તેના નાના નાના ટુકડા કરી ખાંડી નાખવું, ખાંડેલા કોપરાને વાસણમાં ધીમે ધીમે ગરમ કરવું, તેલ છુટુ પડે એટલે તેને ઠન્ડુ કરી ગાળી લેવું. આ તેલનો હળવા હાથે જ્યાં દુખાવો થાય ત્યા માલિશ કરવાથી દુખાવો બિલકુલ મટી જાય છે.
- વાયુથી થતા કમરના દુખાવા કે ડોક રહી જાય તો થોડા પાણીમાં મરચા નાખી, ઉકાળો બનાવી તેમાં કપડું બોળીને પોતા મુકવાતી દુખાવો મટે છે.
આ બધા ઈલાજ ઘરે બેઠા કરી શકાય છે, કોઈ એક ઈલાજ કરવાથી ઘણી રાહત મળે છે

Reporter: admin

Related Post