- એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી આદુનો રસ અને બે ચમચી મધ મેળવી પીવું જોઈએ.
- જમતા પેહલા સિંધવ મીઠુ અને આદુનું કચુંબર ખાવુ જોઈએ.
- દિવસમાં બે થી ત્રણ વાર એક ચમચી અજમો, ચપટી સિંધવ મીઠુ, લીબુંના સરબતમાં મેળવી પીવું જોઈએ.
- ફુદીનાનાં રસમાં સંચર નાખી ખાવુ જોઈએ.
- રાઈનું ચૂર્ણ પાણી સાથે લેવું જોઈએ.
- લસણ, ખાંડ, અને સિંધવ મીઠુ સરખા ભાગે લઇ તેનાથી વધુ ઘી મેળવી ખાવુ જોઈએ.
- ડુંગળીનાં રસમાં સેકેલી હિંગ અને મીઠુ ઉમેરી પીવું જોઈએ.
Reporter: admin