- એક ચમચી મધ અને બે ચમચી લીબુંનો રસ મેળવી પીવાથી ખાંસી મટે છે.
- કાંદાનો ઉકાળો કરી પીવાથી કફ દૂર થાય છે.
- કાંદાના રસમાં મધ મેળવી પીવાથી ગમે તેવી ખાંસી દૂર થાય છે.
- મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળી પીવાથી ઉધરસ મટે છે.
- લવિંગને મોઢામાં રાખી ચૂસવાથી ખાંસી મટે છે.
- લીબુંના રસમાં ચાર ગણુ મધ લઇ તેને ચાટવાથી ગમે તેવી ખાંસી મટે છે.
- મધ અને અડૂસીના પાનનો રસ લેવાથી ખાંસી મટે છે.
- રાત્રે થોડા ચણા ખાઈ પાણી પીધા વગર સૂવાથી ખાંસી મટે છે.
- તુલસીનો રસ સાકાર સાથે પીવાથી ખાંસી મટે છે
Reporter: admin