તુલસી, સૂંઠ, કાળા મરી અને ગોળનો ઉકાળો કરી દિવસમાં ત્રણ થી ચાર વાર પીવાથી શરદી મટે છે.
- તુલસી પાનનો રસ અને આદુનો રસ મધ સાથે લેવાથી શરદી મટે છે.
- ફુદીનાનો તાજો રસ પીવાથી શરદી મટે છે.
- કાંદાના રસના ટીપા નાકમાં નાખવાથી શરદી મટે છે.
- રાત્રે સૂતી વખતે કાંદો ખાવાથી શરદી મટે છે.
- હળદરનો ધુમાડો સૂંઘવાથી શરદી મટે છે.
-મરી, તજ, અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
- ફુદીનો અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
Reporter: admin