વડોદરા શહેરમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઈંગ્લીશ દારૂને કેસમાં રેડ કર્યા બાદ પકડવાના બાકી રહેલા આરોપી ચેતન ઉર્ફે કેતન શાહ રીંગ રોડ શાંતિનગર બે ના નાકા પાસે ઉભેલ છે તેવી બાથરૂમ મળી હતી જેના આધારે જગ્યા પર તપાસ કરી ચેતન ઉર્ફે કેતન ઉર્ફે માંજરો મુકેશ શાહ અને ઝડપી પાડવામાં આવ્યો હતો. મહત્વની વાત છે કે ઘણા સમયથી આરોપી નાસ્તો ફરતો હતો જેને શોધખોળ સતત પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી ત્યારે આરોપી વિરોધમાં પાંચથી વધુ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે.
Reporter: admin