વડોદરા શહેરમાં સન 2003માં સયાજીગર પોલીસ સ્ટેશનના નોંધાયેલ ખૂનના ગુનામાં આજીવન કેદની સજા પામેલ આરોપી અર્જુન રામચંદ્ર પાર્ટ ને વડોદરા વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે પાકા કામના કેદી તરીકે રાખેલ હતો
જે તારીખ 6 7 2017 ના રોજ સાત દિવસના ફેરો રજા ઉપર વડોદરા જેલથી મુક્ત થયેલ હતો જેને પેરોલ રજા પૂરી થતાં પણ પરત જેલ ન આવતા ફરાર થઈ ગયો હતો જેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી જે દરમિયાન ટેકનિકલ હુમન સોર્સ ના આધારે આરોપી મારા રાજ્યના પૂર્ણાંકો ખાતેથી રાત રત્ન હોટલમાં નોકરી કરતો હોવાની હોટલ સ્ટાફ રૂમમાંથી રહેતો હોવાની માહિતી મળતા જ વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા મહારાષ્ટ્ર કોણે ખાતે જઈ ફરાર કેદીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને જેને પકડી પાડીને બાકી રહેલ સજા ભોગવવા વડોદરા મધ્યસ્થ જેલમાં સુપ્રત કરવામાં આવ્યો મહત્વની વાત છે કે આરોપી ફરાર થયા બાદ મહારાષ્ટને જુદી જુદી હોટલોમાં કામ કરતો હોવાને કરી હતી.
Reporter: admin