નિઝામપુરા જુના એસટી ડેપો ની સામે બન્યો બનાવ ઇન્ડિયન ઓઇલના ટેન્કરે દાદા ને અડફેટે લીધા દાદા અને તેમની દીકરી કોટી પર સવાર હતા દીકરીને હાથના ભાગે ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાઈ અકસ્માત ને પગલે લોક ટોળા તેમજ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા 108 માર પડે દાદા ને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
ઘટના ના ઉપક્રમે પોલીસનો સ્ટાફ તેમજ રાહ ધાર્યું એ ટ્રાફિક હટાવવામાં મદદ કરી
...
Reporter: admin