આદુ ખાવાના ઘણા ફાયદા હોય છે, આદુ આથીને ખાઈ શકાય છે, ઘણા લોકો ચા માં આદુ ઉમેરે છે જેનાથી ચા નો ટેસ્ટ સારો લાગે છે ઉપરાંત શરદીમાં રાહત મળે છે. આદુ ચાવવાંથી શરીરમાંથી રહેલી શરદી દૂર થાય છે.
આદુ હ્દય રોગ મટાડે છે.
- પિત્ત મટાડે છે.
- આદુ જાડાપણું દૂર કરે છે.
- દમ ના દર્દીઓ માટે આદુ ગુણકારી છે.
-આદુ છાતી માંથી શરદી મટે છે.
- કફ થયો હોઈતો ગળામાં સુંવાળું લાગે છે.
-આદુ શરીરમાં થતો વાયુ મટાડે છે.
Reporter: admin