કોઈ પણ જાતની દવા વગર દરેક બીમારીનો ઈલાજ કરવો આપણા હાથમા હોય છે, જેને માટે ખોરાકની કાળજી રાખવી જરૂરી છે.
સૌને ખબર હોય છે ફણગાવેલા કઠોળ શરીર માટે ખુબ ફાયદા કારક હોય છે. ફગાવેલા કઠોળ ખાવાથી શરીરમાં તાકાત આવે છે, અને શરીરમાં વિટામિનની કમી દૂર થાય છે.કોલેસ્ટ્રોલ દૂર થાય છે. પાચનક્રિયા મજબૂત બને છે અને શરીરની દરેક બીમારીઓ દૂર થાય છે.
કઠોળથી માત્ર વજન વધે છે ચરબી બનતી નથી અને ફગાવેલા કઠોળ પચવામાં હલકા હોય છે. જેનું સેવન કરવાથી ગેસ કે એસીડીટી જેવી સમસ્યાઓ થતી નથી. શરીરમાં પોષક તત્વ મળવાથી શરીરમાં તાકાત આવે છે અને બીમારીઓથી રક્ષણ મળે છે. માટે દરેક ઘરમાં ફણગાવેલા કઠોળનું સેવન જરૂરી છે.
Reporter: admin