News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર

2024-09-01 18:47:19
આયુર્વેદિક ઉપચાર


જો કોઈ વ્યક્તિને વીજળીનો કરંટ લાગે તો તાત્કાલિક કયા ઉપાય કરી શકાય છે.


- તરત મેઈન સ્વીચ બન્ધ કરી વ્યક્તિને વીજળીના પ્રવાહથી અલગ કરો.
- વ્યક્તિને છતો સુવડાવી કપડાં ઢીલા કરો.
- વ્યક્તિને શુદ્ધ હવા મળવી જોઈએ.
- તેના મોઢા પર ઠંડા પાણીની છાલકો મારવી.
- જરૂર પડેતો કુત્રિમ શ્વાસક્રિયા કરવી.

Reporter: admin

Related Post